ભરૂચ ભરૂચ: ઝઘડિયા તાલુકામાં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ, ગ્લોબલ વોર્મિંગની અસર ! સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ ઝઘડિયા તાલુકામાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn