ગુજરાત ખેડા : મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહુધા ખાતે યુવા મતદારોને EVM-VVPATની કામગીરીથી અવગત કરાયા... શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગરૂપે મતદારોને EVM, VVPATની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું, મુલાકાતીઓને પુસ્તક ભેટ અપાયું... ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : અમદાવાદ-મુંબઈ હાઈવેના ડિવાઇડર સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મોત ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, અન્ય 2 લોકોને સામાન્ય ઇજા By Connect Gujarat 01 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn