ભરૂચ: ભોલાવની ત્રણ સોસાયટીમાં ગટર લાઇનના માર્ગનું કરવામાં આવ્યુ ખાતમુર્હુત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને ગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_banners/624ea41a1af74019dd9475bf2cce8e8ea0652b7e9dd131c45836f5a622c8a6bd.jpg)
/connect-gujarat/media/post_banners/797203b3589df9a079096a8ad0873d786890f175c038835551a63661dbb493d1.jpg)
/connect-gujarat/media/post_banners/4d18d79ae160fb9444c44e5e08c46ac4e55c0c1fb77bdbb19aa86ba1b6cc78a9.jpg)