ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ…
ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે
/connect-gujarat/media/media_files/wJuE2RSw8Z5cqMBw25ye.jpeg)
/connect-gujarat/media/post_banners/242dcd1a39748a7d90cf8213d5f33783d35c5dc90476fd2a44988b9ac4b786ae.jpg)