જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFની મોટી કાર્યવાહી,સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર
ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથેજ સાત પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કરી દેવામાં આવ્યા

300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું