ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ચંદ્રગ્રહણની અસર,7 સપ્ટેમ્બરે દર્શન ચાલુ,પૂજા-આરતી રહેશે બંધ
ભાદરવા સુદ પૂનમ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મધ્યાહન પૂજન-આરતી અને સાંધ્ય આરતી બંધ રહેશે..