ગુજરાતસુરેન્દ્રનગર: શિક્ષકે દીકરીના લગ્નમાં ચકલીના માળા સ્વરૂપે કંકોત્રી છપાવી, સમાજને નવી રાહ ચીંધી લુપ્ત થતી ચકલીઓને બચાવવા માળા રૂપે કંકોત્રી બનાવી નવતર પહેલ By Connect Gujarat 27 Nov 2023 13:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn