ભરૂચઅંકલેશ્વર : બોગસ માર્કશીટની સાથે સાથે ચલણી નોટ છાપવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા. જેમાં પાસ થયાનું પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલાતા હતા. By Connect Gujarat 04 Mar 2022 18:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn