ભરૂચભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ નજીકની સોસાયટીમાંથી જુગાર રમતા 7 જુગારી ઝડપાયા… LCB પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા જુગાર રમતાં 7 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. LCB પોલીસે ઘટના સ્થળેથી 53,940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 24 Jan 2023 19:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn