ભરૂચઅંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક અજગર દેખાતા લોકોમાં નાસભાગ મચી, દયા ફાઉન્ડેશનના સભ્યોએ કર્યું રેસક્યું દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Jan 2023 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn