ધર્મ દર્શનદાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ... સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે. By Connect Gujarat 14 Nov 2023 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn