દેશPM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે: દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં 4800 કરોડનાં વિકાસ કામોનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું જનસભા બાદ દમણના દેવકા બીચ પર 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે અને 5 કિમીના સી વ્યૂનું લોકાર્પણ કરશે. By Connect Gujarat 25 Apr 2023 18:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn