દેશCM યોગીને ધમકી આપનાર મહિલાની ધરપકડ, કહ્યું હતું બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું શનિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું- યોગી 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું. By Connect Gujarat Desk 03 Nov 2024 22:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn