ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર, કાંઠા વિસ્તારોમાં એલર્ટ !
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો