સાબરકાંઠા : હિંમતનગરના ગાંભોઈમાં બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો,બાળકીની હાલત ગંભીર
સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોય અને સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણો પણ આપવામાં આવ્યા
/connect-gujarat/media/media_files/2025/08/04/amod-2025-08-04-19-32-33.jpg)
/connect-gujarat/media/post_banners/3e7d7e2cf94b51170147af4163e6f5e43f5b0f216cdeb6b29820f3078bc964ff.jpg)