અમદાવાદ પિતાએ ગુજરાતમાં IPS તરીકે ફરજ બજાવી, અને દીકરો અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર... 26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn