ગુજરાતસાબરકાંઠા: હિંમતનગર ખાતે સાબરડેરીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. By Connect Gujarat 07 Apr 2023 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn