અમદાવાદઅમદાવાદ: કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા, ખોરાકમાં તરબૂચ-શક્કરટેટી પણ અપાશે અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં અંગ દઝાડતી ગરમીમાં પ્રાણીઓને ઠંડક મળી રહે એ માટે કુલર મૂકવામાં આવ્યા છે By Connect Gujarat 20 Apr 2023 13:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn