ભરૂચભરૂચ:અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે નજીક ઉભેલી બસ સાથે ટ્રક ધડાકાભેર અથડાય,એકનું મોત ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું By Connect Gujarat 10 Dec 2021 16:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn