ગુજરાત વલસાડ : સાઉદી અરેબિયાથી લગ્નપ્રસંગમાં ઉમરગામ આવેલા બાળકનું અપહરણ, કૌટુંબિક મામા સહિત 2 શખ્સોની ધરપકડ જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. By Connect Gujarat Desk 28 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn