સુરત સુરત : બોરસરા ગામે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર ટ્રક ચાલકની મુંબઈના ભિવંડીથી ધરપકડ... પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. By Connect Gujarat Desk 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn