પાકિસ્તાને ફરી નાપાક કૃત્ય કર્યું, સતત 10મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વભરમાં નિંદા વચ્ચે, ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે આવા ગુનેગારો હંમેશા અન્ય લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે.