ગુજરાતજામનગર : "માટી બચાવો અભિયાન" હેઠળ જનજાગૃતિ લાવવા સદગુરુનો પ્રયાસ, રાજવી પરિવારે કર્યું સ્વાગત જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો. By Connect Gujarat 30 May 2022 19:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn