અંકલેશ્વર: મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા,રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
/connect-gujarat/media/media_files/2025/05/03/IDeWMrp4El44RcYv51uC.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/24/darufheri-803300.jpg)