ધર્મ દર્શનભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં પૂ.મોરારીબાપુની રામકથા યોજાશે ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે હાલ ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 27 Nov 2024 15:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn