ભરૂચ ભરૂચ:નેત્રંગમાં નિરાધાર વૃદ્ધ વિધવાને ધારાસભ્ય રિતેશ વસાવાએ રૂ.૨૦,૦૦૦ની સહાય આપી ધારાસભ્ય રિતેશ વસાવાએ નિરાધાર વૃદ્ધ મહિલાના જજઁરીત-ખંડેર ઘરની મુલાકાત કરી પોતાના ધારાસભ્યના પગારમાંથી રૂ.૨૦,૦૦૦નો ચેક આપી માનવતામા દશઁન કરાવ્યા By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn