Connect Gujarat

You Searched For "લઠ્ઠાકાંડ"

લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ વિભાગનો મહત્વનો નિર્ણય,દારૂની આદત છોડાવવા સરપંચની લેવાશે મદદ..

1 Aug 2022 9:46 AM GMT
કેટલાક બુટલેગરોએ દારૂના ધંધા ને કાયમ માટે છોડીને અન્ય ધંધા રોજગાર કરવા માટે તૈયારી દર્શાવી છે..

લઠ્ઠાકાંડ: કેમિકલની સપ્લાય કરનાર કંપનીના સત્તાધીશોને પોલીસે પાઠવ્યું સમન્સ, પોલીસસમક્ષ હાજર થવા આદેશ

1 Aug 2022 7:27 AM GMT
બોટાદના બરવાળા માં ઝેરી કેમિકલ કાંડ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એમોજ કંપનીના ચારેય સંચાલકોને પોલીસ નું સમન્સ અપાયુ છે.

વડોદરા : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત હોવાનો AAP દ્વારા આક્ષેપ...

28 July 2022 12:08 PM GMT
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે જેને લઈ આમ આદમી પાર્ટીએ હાથમાં પાણીની પોટલી લઈ વિરોધ...

ભરૂચ: બોટાદ લઠ્ઠાકાંડ બાદ અંકલેશ્વરમાં પોલીસ હરકતમાં, દેશીદારૂના અડ્ડાઓ પર દરોડા પાડી 8 આરોપીઓની કરી ધરપકડ

26 July 2022 11:53 AM GMT
પોલીસે શહેરના વિવિધ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ત્યાં રેડ પાડતા જ દેશી દારૂનું વેચાણ કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.