વડોદરારાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર શક્સ નીકળ્યો માત્ર 4 ચોપડી ભણેલો પોલીસે અમૃતસરથી દબોચ્યો રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે By Connect Gujarat 20 Nov 2022 20:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn