ગુજરાતગુજરાતના 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી,પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની પણ શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે. By Connect Gujarat Desk 13 May 2025 12:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn