અંકલેશ્વર: પાનોલીમાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે રૂ. 6.75 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી