ધર્મ દર્શનપાવાગઢ : પાવાગઢ મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ સજ્જ કરાઇ પંચમહાલના પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આરંભે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. By Connect Gujarat 02 Apr 2022 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn