Connect Gujarat

You Searched For "શિયાળો"

ઠંડીનો ચમકારો ઘટતા શાળાના સમયમાં ફેરફાર, ઠંડીને લીધે 30 મિનિટની અપાઇ હતી છૂટ, હવે સવારની શાળાઑ રાબેતા મુજબ કરવા આદેશ

9 Feb 2023 4:23 PM GMT
ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે..

ભરૂચ: ઝઘડિયા તાલુકામાં ભર શિયાળે કેસુડો ખીલી ઉઠતા કૂતુહલ, ગ્લોબલ વોર્મિંગની અસર !

14 Jan 2023 7:12 AM GMT
સામાન્ય રીતે ફાગણ માસમાં કેસુડો ખીલતો હોય છે. પરંતુ ઝઘડિયા તાલુકામાં કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય ફેલાયું છે

રાજ્યમા હજુ પણ પડશે હાડ થીજવતી ઠંડી,તાપમાન 10 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન

2 Jan 2023 10:39 AM GMT
હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

ગુજરાતભરમાં ભર શિયાળે ચોમાસા જેવો "માહોલ", ખેડૂતો મુંઝવણમાં મુકાયા.

18 Nov 2021 6:32 AM GMT
રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો,આવનારા દિવસોમાં તાપમાન 2થી5 ડિગ્રી ઘટશે !

13 Nov 2021 9:20 AM GMT
શીત પવનોનેન કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે.રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે