મનોરંજનસિનેમાના ઇતિહાસમાં 'Gadar 2'નો સૌથી મોટો રેકોર્ડ, 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારાથી ગૂંજ્યો આખો દેશ... ગદર 2 જોવા આવેલા લોકોએ ફરી એકવાર એ જ માહોલનો અનુભવ કર્યો છે જે 2001માં ગદર એક પ્રેમ કથાની રિલીઝ દરમિયાન હતો. By Connect Gujarat 17 Aug 2023 13:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn