ગુજરાતસુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે By Connect Gujarat 07 Dec 2021 18:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn