કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને એર ટ્રાફિક કંટ્રોલની મંજૂરી ન મળતા ગોડ્ડામાં અટવાયું
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકવામાં આવ્યું હતું
/connect-gujarat/media/media_files/2024/11/15/DFhwNgxIFDDf0uz89NuH.jpg)
/connect-gujarat/media/post_banners/09c4d01d3baa9575593bfa3e4729c10f61f300994f342db0e9babcbc9581c705.jpg)