ભરૂચ:વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક માન્યતાઓનું જતન, લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો !
હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે. આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે