Nothingનો ધમાકા: શક્તિશાળી ઓવર-ઈયર હેડફોન ટૂંક સમયમાં થશે લોન્ચ
તાજેતરમાં નથિંગની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા પડદા પાછળના દ્રશ્યોના વીડિયોમાં, કંપનીએ ખુલાસો કર્યો છે કે તે ટૂંક સમયમાં તેના પહેલા હેડફોન લોન્ચ કરશે.
તાજેતરમાં નથિંગની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા પડદા પાછળના દ્રશ્યોના વીડિયોમાં, કંપનીએ ખુલાસો કર્યો છે કે તે ટૂંક સમયમાં તેના પહેલા હેડફોન લોન્ચ કરશે.
આજકાલ, દરેક ઘરમાં સ્માર્ટફોન જોવા મળે છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે વિશ્વના કયા દેશમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યા સૌથી વધુ છે.
સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જર્મન ટેક્નોલોજીથી સજ્જ આધુનિક 17 વાન ખરીદવામાં આવી છે,જેના થકી અન્ડરગ્રાઉન્ડ કેબલમાં સર્જાતી સમસ્યાની જાણકારી ત્વરિત મેળવીને તેનું ઝડપી ગતિથી રીપેરીંગ કરી શકાશે.
ચંદ્રશેખર પેમ્માસાનીએ જણાવ્યું હતું કે 6G ટેકનોલોજી ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડ પર કામ કરશે અને તેની ગતિ એક સેકન્ડમાં 1 ટેરાબીટ સુધી પહોંચી શકે છે
ભારત સરકારે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને ભારતમાં પાકિસ્તાની ધ્વજ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે નોટિસ મોકલી છે.
અલ્કાટેલ V3 અલ્ટ્રા સાથે ભારતીય સ્માર્ટફોન બજારમાં ફરી પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જોકે હજુ સુધી ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી
ચીની વૈજ્ઞાનિકોએ દરિયાના પાણીમાંથી યુરેનિયમ કાઢવા માટે ખૂબ જ સસ્તી અને ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજી શોધી કાઢી છે. આ શોધને સ્થાનિક સ્તરે ચીનના પરમાણુ મિશનને બળતણ પૂરું પાડવાની દિશામાં એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.