એમેઝોનની આ સેવા ભારતમાં થવા જઈ રહી છે બંધ..!
ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં ફૂડ ડિલિવરી સર્વિસ બંધ કરવા જઈ રહી છે. એમેઝોનની ફૂડ ડિલિવરી સેવા 29 ડિસેમ્બરે સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ગૂગલ તેના એન્ડ્રોઇડ ડિવાઇસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર હવે એન્ડ્રોઇડ ફોનના SMS એટલે કે ટેક્સ્ટ મેસેજનો જવાબ ઇમોજીથી આપી શકાશે.
ડોમેસ્ટિક કંપની Zebronics એ ભારતીય માર્કેટમાં પોતાનો નવો સાઉન્ડબાર ZEB-Juke Bar 9750 Pro રજૂ કર્યો છે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં 11,000 લોકોને છૂટા કર્યા છે. માર્કે આ છટણી માટે માફી પણ માંગી છે
લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા એલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.