લોનાવાલાથીલઇને લવાસા સુધી..મુંબઇની નજીક ફરવા માટે બેસ્ટ છે આ ડેસ્ટિનેશન, આજે જ બનાવો પ્રોગ્રામ

મુંબઇ ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. મુંબઇની આસપાસ ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમે મસ્ત રીતે ફરીને ફૂલ ટૂ એન્જોય કરી શકો છો.

New Update
લોનાવાલાથીલઇને લવાસા સુધી..મુંબઇની નજીક ફરવા માટે બેસ્ટ છે આ ડેસ્ટિનેશન, આજે જ બનાવો પ્રોગ્રામ

મુંબઇ ફરવા માટે એક બેસ્ટ પ્લેસ છે. મુંબઇની આસપાસ ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમે મસ્ત રીતે ફરીને ફૂલ ટૂ એન્જોય કરી શકો છો. તો ડાયરીમાં નોંધી લો આ પ્લેસ અને વેકેશનમાં ફરવાની મજા માણો.

લોનાવાલા


મુંબઇ સપનાઓનું શહેર છે. પહાડાઓથી લઇને અલીબાગના પ્રાચીન સમુદ્ર તટો સુધી તમે અનેક વસ્તુઓની મજા માણી શકો છો. તમે વરસાદની સિઝનમાં અહીંયા ફરવાનું પ્લાનિંગ કરો છો તો મજ્જા પડી જાય છે. અહીંયા તમે ચોમાસાની સિઝનમાં ફરો છો તો લીલોતરી ચારેબાજુથી ખીલી ઉઠે છે. લોનાવાલા એક મસ્ત હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન ખૂબ લોકપ્રિય છે.

 અલીબાગ:


મુંબઇથી થોડા સમયના અંતરે આવેલું અલીબાગ ફરવા માટે બેસ્ટ છે. અલીબાગ તમે એક વાર જાવો છો તો વારંવાર જવાનું મન થાય છે. અહીંયા તમે ઐતહાસિક કિલ્લાઓની સાથે-સાથે સમુદ્રી ભોજન માટે જાણીતું છે. અહીંયા તમે પેરાસેલિંગ અને જેટ સ્કીઇંગ જેવી વોટર રાઇડ્સનો આનંદ લઇ શકો છો.

નાસિક :


નાસિક મુંબઇથી નજીક આવેલું એક મસ્ત પ્લેસ છે. આ એક બેસ્ટ વિકેન્ડ પ્લેસ છે. અહીંયા તમે વિકેન્ડમાં ફરવાનો પ્લાન કરો છો તો એટલી મજા આવે છે કે ના પૂછો વાત. અહીંયા વિકેન્ડમાં તમે ફરવા જાવો છો તો માઇન્ડ રિલેક્સ અને સ્ટ્રેસ ફ્રી થઇ જાય છે.

લવાસા:


મુંબઇથી તમે લવાસા સરળતાથી જઇ શકો છો. લવાસા માટે બેસ્ટ છે. આ પ્લેસ પર તમે ચોમાસામાં જાવો છો તો મજ્જા પડી જાય છે. લવાસા જવા માટે તમને મુંબઇથી સરળતાથી સાધનો મળી જાય છે. લવાસામાં તમે અનેક પ્રકારની એન્ડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. આ સાથે જ અહીંયા આસપાસની પહાડોની સુંદરતા જોઇને તમારું મન ખુશ થઇ જાય છે. અહીંયા તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે.

માથેરાન


મુંબઇની પાસે આવેલું મસ્ત પ્લેસ એટલે માથેરાન. માથેરાન ફરવા માટે સુપર કૂલ પ્લેસ છે. માથેરાનમાં તમે અનેક વસ્તુઓની કુદરતી મજા તમે માણી શકો છો. માથેરાન જવા માટે તમને મુંબઇથી સરળતાથી વાહનો મળી જશે. માથેરાન એક એવું પ્લેસ છે જ્યાં તમે કુદરતી નજારો જોઇને તમારા માઇન્ડને રિલેક્સ કરી શકો છો.

Latest Stories