પાતાળ લોક 2 સિરીઝનું શૂટિંગ લોકેશન છે ખૂબ જ સુંદર, મુલાકાત લેવાનો પ્લાન બનાવો.
પાતાળ લોક 2 સિરીઝ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. જે બાદ એક્ટિંગ અને સ્ટોરીની સાથે લોકેશન પણ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે કઈ જગ્યાઓ પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને અહીં જવાનો શ્રેષ્ઠ સમય કયો છે.