સોલો ટ્રિપમાં સેલ્ફ ડિફેન્સની આ નાની નાની વસ્તુઓ બનશે 'બોડીગાર્ડ', ગમે ત્યારે જરૂર પડી શકે છે.....

મહિલાઓ અને યુવતીઓના છેડતીના કિસ્સો હાલ ઘણા બધા પ્રકાશમાં આવી રહ્યા છે.

New Update
સોલો ટ્રિપમાં સેલ્ફ ડિફેન્સની આ નાની નાની વસ્તુઓ બનશે 'બોડીગાર્ડ', ગમે ત્યારે જરૂર પડી શકે છે.....
Advertisment

મહિલાઓ અને યુવતીઓના છેડતીના કિસ્સો હાલ ઘણા બધા પ્રકાશમાં આવી રહ્યા છે. એમાં પણ એકલા મુસાફરી કરવા જવાના વિચારથી જ હાથ પગ કંપવા લાગે છે. પરંતુ જો તમે એકલા મુસાફરી કરવાનું વધુ પસંદ કરો છો તો હવે તમારે આવી સ્થિતિમાં ગભરાવવાની જરૂર નથી. અમે તમારા માટે કેટલાક એવા સેફ્ટી પ્રોડક્ટસ લાવ્યા છીએ જે હંમેશા તમારા પર્સ અને હેન્ડ બેગમાં હોવા જ જોઈએ જે તમારી નાની મોટી મુશ્કેલીઓમાં સાથ આપશે.

Advertisment

નાની છરી

તમે સોલો ટ્રીપ કરી રહ્યા છો તો તમે તમારા પર્સમાં નાની છરી રાખો. અણુક એવિ પરિસ્થિતિમાં તે તમારો જીવ બચાવવાની સાથે તમે ક્યાક અટવાઈ જાવ તો પણ તેમાથી બહાર નિકળવામાં તમારી મદદ કરશે.

સ્પ્રે

તમે તમારા પર્સમાં એવ સ્પ્રે પણ રાખી શકો છો બજારમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા સ્પ્રે મળે છે જે તમારી મુશ્કેલીના સમયમાં મદદ કરશે.

કિચેન

તને એવ પ્રકારના ધાર દાર અને અણી વાળા કિચેનનો પણ ઉપયોગ કરી શકો છો, આજ કાલ તો આવા પ્રોટેકશન સેલ્ફ ડિફેન્સ કિચેન ઓનલાઇન આસાનીથી મળી જતાં હોય છે.

Advertisment

ગેજેટ્સ

મહિલાઓ માટે એવ ગેજેટ્સ બનાવવામાં આવે છે. જે તેઓ તેની સુરક્ષા માટે સરળતાથી હેંડબેગમાં રાખી શકે છે. સ્વ બચાવની જરૂરિયાત ક્યારે અને કોને ઊભી થઈ જાય તેની કોઈને ખબર નથી આથી જ તમે આવા તમામ પ્રકારના સામાનનો ઉપયોગ સ્વ બચાવ માટે કરી શકો છો.    

Latest Stories