સિક્કિમ અને દાર્જિલિંગનો પ્રવાસ, નવેમ્બરમાં IRCTC સાથે પ્લાન
સુંદર ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો સિક્કિમના ઝવેરાત છે. નજીકમાં આવેલું દાર્જિલિંગ તેના ચાના બગીચા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છેIRCTC ખૂબ જ શાનદાર તક લઈને આવ્યું છે.
સુંદર ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો સિક્કિમના ઝવેરાત છે. નજીકમાં આવેલું દાર્જિલિંગ તેના ચાના બગીચા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છેIRCTC ખૂબ જ શાનદાર તક લઈને આવ્યું છે.
ચોમાસાની ઋતુમાં, જ્યારે કેટલાક લોકો ચા અને પકોડાનો આનંદ માણે છે, તો અન્ય લોકો તેમના જીવનસાથીની સંગત માણે છે. જીવનસાથી સાથે હાથ જોડીને બેસીને ઝરમર વરસાદને નિહાળવાની આ સિઝનમાં એક અલગ જ આનંદ છે.
સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીના મહિનાઓ ગોવાની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે દરમિયાન અહીંનું હવામાન ખૂબ જ આહલાદક હોય છે,
IRCTCએ તાજેતરમાં એક ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેની માહિતી તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ ટૂર પેકેજમાં તમે વૈષ્ણવ દેવીની મુલાકાત લઈ શકો છો. IRCTC તમને આ ટૂર પેકેજમાં રહેવા, ખાવાથી લઈને પરિવહન સુધીની લગભગ દરેક સુવિધા પૂરી પાડી રહી છે
મુંબઈ અને તેની આસપાસની જગ્યાઓ ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. અહીં ફરવા માટે લોનાવાલા, ખંડાલા જેવા સ્થળો છે,
વેકેશનના અંતિમ શની-રવીએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.
ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે