ઉનાળા દરમિયાન ફરવા આ જગ્યાઓ માટે પ્લાન બનાવો, તમને અદ્ભુત નજારો જોવા મળશે
ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે.
ઉનાળામાંથી રાહત મેળવવા માટે લોકો રજા મળતાં જ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરે છે.
જ્યાં તમે હોળીની ઉજવણી કરીને આ દિવસને યાદગાર બનાવી શકો છો.
ખાસ લગ્ન પછી ઉજવાતા દરેક તહેવાર અને હોળીના તહેવારને લઈને યુગલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે.
રંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
રંગોનો તહેવાર હોળી હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે.
આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 74 જેટલા સ્ટેશન પર સ્ટોપ લે છે. રાત્રે 00:20 વાગ્યે ઉપડે છે અને મથુરા 24 કલાકે પહોંચાડે છે
પ્રવાસીઓના સમૂહો તળાવ કિનારે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.