જો તમે પણ વિવિધ સ્થળોએ ફરવાનો શોખિન છો તો આ હિલ સ્ટેશનની અવશ્ય લો મુલાકાત
પંજાબનું સૌથી લોકપ્રિય શહેર અમૃતસર, સુવર્ણ મંદિર, ઘણી ઐતિહાસિક ઈમારતો અને ખાણો માટે પ્રખ્યાત છે. સુવર્ણ મંદિરના દર્શન કરવા માટે દરરોજ લાખો ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે.
પંજાબનું સૌથી લોકપ્રિય શહેર અમૃતસર, સુવર્ણ મંદિર, ઘણી ઐતિહાસિક ઈમારતો અને ખાણો માટે પ્રખ્યાત છે. સુવર્ણ મંદિરના દર્શન કરવા માટે દરરોજ લાખો ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે.
શિયાળામાં કાશ્મીર જોવા જેવું છે આ શિયાળામાં હિમવર્ષાનો આનંદ માણવા માંગતા હો, અને સફર જવા માટેનો પ્લાન બનાવી રહ્યા હો તો તમે કાશ્મીરના 5 શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ભારતમાં ફરવા માટે માટેના સ્થળો પર નજર નાખો છો તો કોઈપણ પ્રકારના ફરવા માટેના સ્થળોની કોઈ જ કમી નથી. જેમાં કાશ્મીર પણ એટલું જ સુંદર સ્થળ છે. જેમાં સોનમર્ગ પણ એક સુંદર જગ્યા છે
ઉનાળાની રજાઓ હમણાં જ શરૂ થઈ છે અને બાળકોને ફરવા લઈ જવાની આ તકો છે. આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર ઉનાળાની રજાઓમાં કોઈ ઠંડી જગ્યાએ જવાનું આયોજન કરે છે.
પોતાની વ્યસ્ત જીવનશૈલીથી દૂર, લોકો ઉનાળામાં પરિવાર અથવા મિત્રો સાથે પર્વતો અને શાંતિપૂર્ણ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. મોટાભાગના લોકો સપ્તાહના અંતે અથવા 2 થી 3 દિવસની સફરનું આયોજન કરે છે.
હરિયાળી, પહાડો, નદીઓ અને સમુદ્ર વિશે વાત કરીએ તો તમને આ બધું એક જ જગ્યાએ જોવા મળશે અને તે છે કેરળ, જેને દક્ષિણ ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે.
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક એવી જગ્યા લાવ્યા છીએ જ્યાં તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે