New Update
/connect-gujarat/media/post_banners/e538c8915a9e72d429c1dd1aad12420b61df88b6c0bc588ea0fff6bb3c1d49d4.jpg)
વડોદરાની કપુરાઈ ચોકડી નજીક ખાનગી બસ અને રિક્સા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સુરત થી ચાણોદ 30 થી 35 કુટુંબીજનો વિધિ કરવા આવ્યા હતા.વિધિ કર્યા બાદ વડતાલ જવા રવાના થયા હતા ત્યાં જ ઉભેલા રેતીના ડમ્પરમાં લક્ઝરી બસ અથડાતા 20 થી25 મુસાફરોને ઈજા થઈ હતી અને તમામ મુસાફરોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલાવવામાં આવ્યા હતા ત્યારે લક્ઝરી બસ અને બાજુમાં ઊભેલી એક રીક્ષાનો કચ્ચરધાર વળી ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી.
Latest Stories