વડોદરા: શાળા મહોત્સવ 2023-24નો સમાપન મહોત્સવ યોજાયો,વિવિધ રમતોનું કરવામાં આવ્યુ આયોજન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમોત્સવ 2023 24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
વડોદરા: શાળા મહોત્સવ 2023-24નો  સમાપન મહોત્સવ યોજાયો,વિવિધ રમતોનું કરવામાં આવ્યુ આયોજન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા મહોત્સવ 2023-24નો સમાપન મહોત્સવ યોજાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમોત્સવ 2023 24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ત્રી-દિવસીય રમતોત્સવમાં ૫૦૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વડોદરા શહેર માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રમત ઉત્સવ અને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોડા ફેક ચક્રફેક, લાંબી કુદ ઉચીકૂદ ગોળ, બાહ્ય રમતો સાથે કેરમ જેવી રમતોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ ભાગ લીધો હતોજેમાં વિવિધ રમતોમાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં આ બાળકોને ગુજરાત સરકાર દ્વારા થતી ભાગ લે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories