વડોદરા:હેરિટેજ વીક અંતર્ગત લોકોને જૂના સિક્કાની માહિતી અપાઈ, અદભુત ખજાનો જોઈ લોકો આશ્ચર્યચકિત

હાલ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે જે ઉજવણી અંતર્ગત વડોદરાના એમજી રોડ માંડવી ચોકસી બજાર ખાતે જુના ચલણી સિક્કાની પ્રદર્શની યોજવામાં આવી હતી

New Update

વર્તમાન પેઢી વડોદરાના ઇતિહાસને જાણી શકે તેના હેતુસર હાલ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે જે ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેના થકી વડોદરાવાસી વડોદરાના વારસાને જાણી શકે અને સમજી શકે જે અભિગમ સાથે વડોદરાના એમ.જી.રોડ માંડવી ચોકસી બજાર ખાતે ગાયકવાડી શાસનકાળ દરમિયાનના તેમજ અન્ય જુના ચલણી સિક્કાની પ્રદર્શની યોજવામાં આવી હતી તેમજ જુના ચલણી સિક્કાની માહિતી આપવામાં આવી હતી

Latest Stories