વડોદરા : કર્ણાટકમાં 33મી સબ જુનિયર ખો-ખો નેશનલ ગેમ્સ માટે ગુજરાતની ટીમ રવાના

કર્ણાટક ખાતે આયોજિત 33મી સબ જુનિયર ખો-ખો નેશનલ ગેમ્સ માટે વડોદરાથી ગુજરાતની ટીમ રવાના થઈ છે.

New Update
વડોદરા : કર્ણાટકમાં 33મી સબ જુનિયર ખો-ખો નેશનલ ગેમ્સ માટે ગુજરાતની ટીમ રવાના

કર્ણાટક ખાતે આયોજિત 33મી સબ જુનિયર ખો-ખો નેશનલ ગેમ્સ માટે વડોદરાથી ગુજરાતની ટીમ રવાના થઈ છે.

ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કર્ણાટકના ટિપ્તુર ખાતે 33મી સબ જુનિયર ખોખો નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વડોદરાથી ગુજરાતની ટીમ રવાના થઈ હતી. જેમાં બાળકો સારુ પ્રદર્શન કરે, અને ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવે તેવી પણ આશા રમતવીરોએ વ્યક્ત કરી હતી.

Latest Stories