વડોદરા: ચાર સ્થળો પર સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 108 સ્થળો પર સામુહિક સૂર્યનમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
વડોદરા: ચાર સ્થળો પર સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું,મોટી સંખ્યામાં લોકો જોડાયા

વડોદરામાં કરવામાં આવ્યુ આયોજન

નવા વર્ષના પ્રારંભે આયોજન કરવામાં આવ્યું

સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન

મોટી સંખ્યામાં લોકો જોડાયા

દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વર્ષ 2024ના પ્રારંભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં ચાર સ્થળો પર સામુહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 108 સ્થળો પર સામુહિક સૂર્યનમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળો પર સામુહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ,સાંસદ રંજનબેન ભટ્ટ,ધારાસભ્યો,મેયર,ડેપ્યુટી મેયર કલેકટર સહિતના મહાનુભાવો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ સામૂહિક સૂર્યનમસ્કારમાં ભાગ લીધો હતો.

Latest Stories