ભરૂચ: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પમાં સાધકોના આરોગ્યનું પરીક્ષણ કરાયુ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી...........
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અતંર્ગત નવસારી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઇ
ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર તથા ભરૂચ ખાતે કુલ ૧૦૦ થી વધારે યોગ ટ્રેનર ટ્રેનિંગ સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ભરૂચ શહેરમાં હરિપ્રબોધ પરિવાર દ્વારા યોગ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.